top of page

​નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ - રાજકોટ સંચાલીત 

ડો. ઉચ્છરંગરાય ઢેબર પ્રાથમિક શાળા નંબર 90 

PRINCIPAL (HTAT) :- JAGATIYA RAJANIKANT M.

CONTACT NO. :- 9714646456

જો તમે આ વેબસાઇટ મોબાઈલમાં ખોલી હોય તો મોબાઈલ સ્કીન માં જમણી બાજુ ઉપર 3 dot પર ક્લીક કરી. Desktop view ની બાજુના ચેક બોક્સ પર ક્લીક કરવાથી સાઈટની  સ્ક્રીન વ્યવસ્થીત દેખાશે


             ઇન્કમટેક્સ ગણતરી પત્રક એક્સેલ સીટ 2025-26

                                          તેમજ  
તમારી પગાર -કપાત અનુસાર INCOMETAX નો ક્યો વિકલ્પ ફાયદાકારક છે
            તે ચેક કરવા માટેની CALCULATER એક્સેલ શીટ-2025-26
                              (લીંક માટે થોડાક નીચે જશો )

               વિકલ્પ-1 જૂનું કર માળખું  (OLD TAX REGIME)  &
               વિકલ્પ-2  નવું કર માળખું  (NEW TAX REGIME)  
 
      ઉપરોક્ત ઇન્કમટેક્સ ગણતરીની ફોર્મ્યુલા વાળી એક્સેલ સીટ  2025-26
              ડાઉનલોડ કરવા માટે નીચે યોગ્ય લીંક પર ક્લીક કરો .........આભાર

 તમારી પગાર -કપાત અનુસાર  INCOMETAX નો ક્યો વિકલ્પ ફાયદાકારક  તે ચેક કરવા માટેની              CALCULATOR એક્સેલ શીટ માટે નીચેની લીંક પર ક્લીક કરો
           
  
 

 
                        માર્જિનલ રીલીફ શું છે તે સમજીએ...... 


વિકલ્પ 2 નવું કર માળખું પસંદ કરનાર માટે 1200000 ની ઇન્કમટેક્સ પાત્ર રકમ સુધી ઇન્કમટેક્સ  00 હોય છે  પરંતુ જો કોઈ કરદાતા ની ઇન્કમટેક્સપાત્ર રકમ 1200000 ની ઉપર થોડી ઘણી પણ વધે એટલે કે દાખલા તરીકે 1201000 થઈ તો માત્ર 1000 વધવાને લીધે તેમને ઇન્કમટેક્સ 60,150 ચૂકવવો પડે પરંતુ સરકારશ્રીએ આ બાબત ધ્યાને લઈ આવી નાનકડી રકમ વધવાને લીધે મોટો ટેક્સ ચૂકવવો પડે નહીં એટલા માટે માર્જીનલ રીલીફ આપવામાં આવી જેમાં ઉપરોક્ત ઉદાહરણ મુજબ 12,00,000 થી વધુ ની રકમ ₹1,000 કે નવા સ્લેબ મુજબ થતો ઇન્કમટેક્સ ₹60150 આ બંનેમાંથી જે ઓછું હોય તેટલો ટેક્સ ચૂકવવાનો....... ઉપરના ઉદાહરણમાં માર્જીનલ રીલીફ મળ્યા બાદ ₹1,000 ઇન્કમટેક્સ થાય એટલે કે રીલીફ ₹59150 મળી . .... આવી રીતે આગળ વધતા જઈએ તો 1270588સુધી માર્જીનલ રીલીફ મળે ત્યારબાદ માર્જિનલ રીલીફ 00 થઈ જવાથી ટેક્સ slab મુજબ જે ટેક્સ આવે એ જ ચૂકવવાનો રહે કોઈ રીલીફ મળે નહીં.... 

ખાસ નોંધ :-
વિકલ્પ -2 માટે જે લોકોની ઇન્કમટેક્સ પાત્ર રકમ એટલે કે ગ્રોસ ટોટલ પગાર માંથી 75000 સ્ટાન્ડર્ડ અને દિવ્યાંગ માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ બાદ કર્યા પછી જે રકમ વધે તે રકમ જો 1200000 થી ઓછી હશે તો ઇન્કમટેક્ષ 00 જ થશે પરંતુ આ ઇન્કમટેક્સ પાત્ર રકમ 1200001 થી 1270588 સુધીની હશે તો ઉપરોક્ત ઉદાહરણ મુજબ માર્જીનલ રીલીફ મળવાપાત્ર થશે
                 ઉપરની કેલ્ક્યુલેટર એક્સેલ સીટ માં ડેટા ગ્રીન ખાનામાં નાખી ચેક કરી લેવું કયો વિકલ્પ ફાયદાકારક છે  અને એ મુજબ જો વિકલ્પ 1 ફાયદા કારક હોય તો વિકલ્પ 1 ની એક્સેલ સીટ અને  જો વિકલ્પ 2 ફાયદા કારક હોય તો વિકલ્પ 2 ની એક્સેલ સીટનો ઉપયોગ કરવો

           
            વિકલ્પ -1      જૂનું   કર  માળખું     OLD  TAX  REGIME
                                               એક્સેલ શીટ 2025-26       ડાઉનલોડ કરવા માટે
                                                                  નીચેની લિન્ક પર ક્લીક કરો

 
 
 

 

             વિકલ્પ -2      નવું  કર  માળખું     NEW  TAX  REGIME                                                                          એક્સેલ શીટ 2025-26       ડાઉનલોડ કરવા માટે                                                                                                                  નીચેની લિન્ક પર ક્લીક કરો

કોઈ ફોર્મુલા સુધારો નથી પરંતુ વિગતમાં માર્જીનલ રીલીફ નો આકડો સુધારેલ છે

​ખાસ નોંધ :- જ્યારે જ્યારે ઉપરોક્ત ફાઇલ માં કોઈ સુધારા થસે ત્યારે ત્યારે જે તે અપડેટ ક્રમ અને તારીખ સાથે તે અપડેટ ફાઇલ ડાઉનલોડ કરી શકશે 

         ઉપરોક્ત  INCOMETAX  excel શીટ નો ઉપયોગ કરવા માટેની 
 
સૂચનાઓની PDF ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો 

             
                              વિકલ્પ -1 & 2 
         એક્સેલ શીટ માટેની  સૂચનાઓની પીડીએફ ડાઉનલોડ કરવા માટે
                                                              નીચેની લિન્ક પર ક્લીક કરો 

         
ધોરણ 1 થી 8 મૂલ્યાંકન પત્રકો 2025-26  એક્સેલ સીટ 
ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લાગુ પડતી ફાઇલની લિન્ક પર ક્લીક  કરો 

ખાસ નોંધ :- નીચે આપેલ ફોન્ટસ અને સૂચના pdf ખાસ ડાઉનલોડ કરવી  તેમજ આ સાઇટ પરથી ડાઉન લોડ કરેલી ફાઇલનો જ ઉપયોગ કરવો. કોઇઆએ ડાઉનલોડ કરીને મોકલાવેલી ફાઇલનો ઉપયોગ કરવો નહી





ધોરણ 1 થી 8 મૂલ્યાંકન પત્રકો 2025-26  એક્સેલ શીટ ડાઉનલોડ કરવા માટે નીચેની જે તે ધોરણના  એક્સેલ લોગો પર ક્લીક કરો 











સૂચનાની PDF ડાઉનલોડ કરવા માટે નીચેની જે તે PDF લોગો પર ક્લીક કરો





    ઉપરની ફાઈલોનો કમ્પ્યુટરમાં જ ઉપયોગ કરવો તેના માટે કમ્પ્યુટર માં 
         FONTS update ( Total 9 Fonts ) ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવા 
               જે ડાઉનલોડ કરવા માટે નીચે LINK LOGO ક્લીક કરો

સૂચનાઓ  ધોરણ 3 થી 8 

સૂચનાઓ  ધોરણ 1-2 પ્રજ્ઞા 

                           અધ્યયન નિષ્પતિ 2025-26
                        બાલવાટીકા અને ધોરણ 1 થી 8 

       ડાઉનલોડ કરવા માટે નીચેના લોગો પર ક્લીક કરો 

004  RAJANIKANT.jpg

   ઉપરોક્ત ધોરણ 1 થી 8 મૂલ્યાંકન પત્રકો 2025-26 એક્સેલ શીટ         
તેમજ ઉપરોક્ત  ઇન્કમટેક્સ ગણતરી પત્રક એક્સેલ શીટ  2025-26.......

                        બાબતે કાઇ પૂછપરછ માટે  સંપર્ક કરો ................


         

                                            જગતિયા  રજનીકાંત એમ. 

                                                  આચાર્યશ્રી (HTAT)

                          ડો. ઉચ્છરંગરાય  ઢેબર  પ્રાથમિક  શાળા નં. 90

                                                           રાજકોટ 

                                      9714646456    (વોટ્સ એપ નંબર)

                                                          આભાર.

bottom of page